જાતિનું સોગંદનામું
આથી હું નીચે સહી કરનાર,
____________________,
ઉંમર આશરે ____ વર્ષ,
ધર્મ: ________,
રહેવાસી: ________________________________.
આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,
- હું ____ ધર્મમાં ____ જાતિનો/ની છું.
- મારી આ જાતિનો સમાવેશ સરકારશ્રીના SEBC (OBC) વર્ગના લિસ્ટમાં થાય છે.
- મારે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલાની જરૂરિયાત ઉભી થયેલ છે.
- મારા કુટુંબના અન્ય સભ્યો પાસે પણ આ જાતિનું પ્રમાણપત્ર છે.
- હું ભારતીય નાગરિક છું અને ગુજરાતમાં કાયમી વસવાટ કરું છું.
ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.
સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)
એકરાર
હું આ સોગંદનામું લખી આપનાર એકરાર કરું છું કે ઉપર જણાવેલ તમામ વિગતો મારા જાણવા મુજબ ખરી અને સાચી છે.
સહી: __________________