GJ
GapAffidavit Tool by Rikesh Patel
INDIA Legal Tools

સોગંદનામું

આથી હું નીચે સહી કરનાર,

____________________, ઉંમર આશરે ____ વર્ષ, ધર્મ: ________,
રહેવાસી: ________________________________.

આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,

  1. મેં _________ ની પરીક્ષા વર્ષ ____ માં પાસ કરેલ છે.
  2. ત્યારબાદ વર્ષ ____ થી વર્ષ ____ સુધી મેં મારા અભ્યાસમાં ગેપ રાખેલ છે (ડ્રોપ લીધેલ છે).
  3. આ સમય દરમિયાન મેં બીજી કોઈ પણ સ્કૂલ, કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં એડમિશન લીધેલ નથી કે અભ્યાસ કરેલ નથી.
  4. આ ગેપ રાખવાનું કારણ:
    ________________________________________ છે. જે સાચું છે.
  5. હવે મારે આગળનો અભ્યાસ ચાલુ કરવાનો હોવાથી આ ગેપ સર્ટિફિકેટ (સોગંદનામા) ની જરૂરિયાત ઉભી થયેલ છે.

ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે. જે બદલ હું આજરોજ આ સોગંદનામું કરી આપું છું.



સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)

એકરાર

હું આ સોગંદનામું લખી આપનાર એકરાર કરું છું કે ઉપર જણાવેલ તમામ વિગતો મારા જાણવા મુજબ ખરી અને સાચી છે. તેમાં કઈ પણ ખોટું નથી કે કઈ પણ છુપાવેલ નથી.

સહી: __________________