GJ
IncomeAffidavit Tool by Rikesh Patel
INDIA Legal Tools

આવકનું સોગંદનામું

આથી હું નીચે સહી કરનાર,

____________________, ઉંમર આશરે ____ વર્ષ, ધર્મ: ________, રહેવાસી: ________________________________.

આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,

  1. હું ઉપર જણાવેલ સરનામે મારા પરિવાર સાથે રહું છું અને ભારતીય નાગરિક છું.
  2. મારો વ્યવસાય/ધંધો __________ છે.
  3. મારા કુટુંબના કુલ સભ્યોની સંખ્યા __ છે.
  4. મારા કુટુંબની તમામ સાધનોમાંથી થતી કુલ વાર્ષિક આવક રૂ. _______/- (શબ્દોમાં: _______ પૂરા) છે.
  5. આ આવક સિવાય મારી કે મારા કુટુંબની બીજી કોઈ આવક નથી.
  6. આ સોગંદનામું મારે આવકનો દાખલો મેળવવા માટે રજુ કરવાનું હોવાથી કરેલ છે.

ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.



સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)

એકરાર

હું આ સોગંદનામું લખી આપનાર એકરાર કરું છું કે ઉપર જણાવેલ તમામ વિગતો મારા જાણવા મુજબ ખરી અને સાચી છે. જો તેમાં કઈ પણ ખોટું માલુમ પડશે તો તેની કાયદેસરની જવાબદારી મારી રહેશે.

સહી: __________________