લાઈટબીલ નામ બદલવા અંગે સંમતિપત્રક
આથી હું નીચે સહી કરનાર,
____________________, રહેવાસી: ________________________________.
આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,
- હું ઉપર જણાવેલ સરનામે રહું છું અને ભારતીય નાગરિક છું.
- મારી માલિકીનું એક વીજળી જોડાણ (મીટર) ગ્રાહક નંબર __________ થી નીચે જણાવેલ સરનામે આવેલું છે.
- વીજળી જોડાણનું સરનામું: ________________________________.
- આ મિલકત/જગ્યા મેં ____________________ નાઓને વેચાણ કરેલ છે / ટ્રાન્સફર કરેલ છે.
- તેથી આ વીજળી જોડાણ તેમના નામે ટ્રાન્સફર થાય તો તેમાં મારી કોઈ પણ જાતની તકરાર કે વાંધો નથી.
- આ સંમતિ પત્રક (સોગંદનામું) મારે વીજળી કંપની (GEB/UGVCL/Torrent) માં નામ બદલવા માટે રજુ કરવાનું હોવાથી કરેલ છે.
ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.
સ્થળ: ________
તારીખ: ________
Photo
લખી આપનારની સહી
(__________________)