GJ
Lost Doc Affidavit by Rikesh Patel
INDIA Document Tools

દસ્તાવેજ ખોવાયા અંગેનું સોગંદનામું

આથી હું નીચે સહી કરનાર,

____________________, ઉંમર આશરે ____ વર્ષ, ધર્મ: ________, રહેવાસી: ________________________________.

આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,

  1. હું ભારતીય નાગરિક છું અને હાલ ઉપર જણાવેલ સરનામે કાયમી વસવાટ કરું છું.
  2. મારું અસલ ડોક્યુમેન્ટ ____________________ જેનો નંબર __________ હતો, તે મારી પાસે હતું.
  3. પરંતુ આ ડોક્યુમેન્ટ ____________________ ક્યાંક પડી ગયેલ છે / ખોવાઈ ગયેલ છે.
  4. મેં આ ડોક્યુમેન્ટની ઘણી શોધખોળ કરેલ છે પરંતુ તે મને મળેલ નથી કે મળવાની કોઈ શક્યતા નથી.
  5. આ ડોક્યુમેન્ટનો કોઈપણ વ્યક્તિ ગેરલાભ કે ગેરઉપયોગ કરશે તો તેની તમામ જવાબદારી મારી રહેશે.
  6. મારે આ ડોક્યુમેન્ટની ડુપ્લીકેટ કોપી કઢાવવાની જરૂર હોવાથી આ સોગંદનામું રજુ કરું છું.

ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.



સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)

એકરાર

હું આ સોગંદનામું લખી આપનાર એકરાર કરું છું કે ઉપર જણાવેલ તમામ વિગતો મારા જાણવા મુજબ ખરી અને સાચી છે. જો તેમાં કઈ પણ ખોટું માલુમ પડશે તો તેની કાયદેસરની જવાબદારી મારી રહેશે.

સહી: __________________