લગ્ન નોંધણી સોગંદનામું
અમો નીચે સહી કરનાર પતિ-પત્ની,
(1) ____________________, ઉંમર __, ધર્મ ____, રહે. ____________________.
(2) ____________________, ઉંમર __, ધર્મ ____, રહે. ____________________.
આથી અમો બંને સંયુક્ત રીતે સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે,
- અમારા બંનેના સામાજિક રીત-રીવાજ મુજબ તારીખ __________ ના રોજ __________ મુકામે લગ્ન થયેલ છે.
- અમારા લગ્ન સમયે અમારી ઉંમર લગ્ન માટે લાયક (કાયદેસર) હતી.
- અમે બંને અપરિણીત હતા / ડિવોર્સી હતા. હાલમાં અમે પતિ-પત્ની તરીકે સાથે રહીએ છીએ.
- અમારે લગ્ન નોંધણી (મેરેજ સર્ટિફિકેટ) કરાવવા માટે રજીસ્ટ્રાર કચેરીમાં આ સોગંદનામું રજુ કરવાનું છે.
ઉપરોક્ત વિગતો અમારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.
Husband
પતિની સહી
(__________________)
Wife
પત્નીની સહી
(__________________)
સ્થળ: ________
તારીખ: ________