નામ બદલવા અંગે સોગંદનામું
આથી હું નીચે સહી કરનાર,
____________________ (જૂનું નામ),
ઉંમર આશરે ____ વર્ષ,
ધર્મ: ________,
રહેવાસી: ________________________________.
આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,
- હું ભારતીય નાગરિક છું અને હાલ ઉપર જણાવેલ સરનામે કાયમી વસવાટ કરું છું.
- મારું અત્યાર સુધીનું જૂનું નામ ____________________ હતું. જે મારા જન્મના દાખલા, સ્કૂલ લીવીંગ સર્ટી તથા અન્ય પુરાવાઓમાં ચાલી આવેલ છે.
- પરંતુ હવે પછીથી મેં મારું નામ બદલીને નવું નામ ____________________ રાખેલ છે.
- આ નામ બદલવાનું કારણ: ____________________ છે.
- હવે પછી ભવિષ્યમાં મને મારા નવા નામ ____________________ થી ઓળખવો તથા સંબોધવો.
- આ સોગંદનામું મારે નામ બદલવા માટે ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા તથા અન્ય સરકારી કામકાજ માટે રજુ કરવાનું હોવાથી કરેલ છે.
ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.
સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)
એકરાર
હું આ સોગંદનામું લખી આપનાર એકરાર કરું છું કે ઉપર જણાવેલ તમામ વિગતો મારા જાણવા મુજબ ખરી અને સાચી છે. જો તેમાં કઈ પણ ખોટું માલુમ પડશે તો તેની કાયદેસરની જવાબદારી મારી રહેશે.
સહી: __________________