નોન-ક્રિમીલેયર સોગંદનામું
આથી હું નીચે સહી કરનાર,
____________________,
ઉંમર આશરે ____ વર્ષ,
ધર્મ: ________,
રહેવાસી: ________________________________.
આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,
- હું ____ ધર્મમાં ____ જાતિમાં આવું છું.
- મારી આ જાતિ સરકારશ્રીના ધારાધોરણ મુજબ SEBC (OBC) વર્ગમાં આવે છે.
- મારા કુટુંબની તમામ સાધનોમાંથી થતી કુલ વાર્ષિક આવક રૂ. _______/- છે.
- હું અને મારો પરિવાર સરકારશ્રીએ નક્કી કરેલ ઉન્નત વર્ગ (Creamy Layer) ની મર્યાદામાં આવતા નથી.
- મારે નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ મેળવવાની જરૂર હોવાથી મેં આ સોગંદનામું કરેલ છે.
ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.
સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)
એકરાર
હું આ સોગંદનામું લખી આપનાર એકરાર કરું છું કે ઉપર જણાવેલ તમામ વિગતો મારા જાણવા મુજબ ખરી અને સાચી છે. જો તેમાં કઈ પણ ખોટું માલુમ પડશે તો તેની કાયદેસરની જવાબદારી મારી રહેશે.
સહી: __________________