GJ
Ration Card by Rikesh Patel
INDIA Supply Tools

રેશનકાર્ડ અંગે સોગંદનામું

આથી હું નીચે સહી કરનાર,

____________________, ઉંમર આશરે ____ વર્ષ, રહેવાસી: ________________________________.

આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,

  1. હું ભારતીય નાગરિક છું અને હાલ ઉપર જણાવેલ સરનામે મારા પરિવાર સાથે રહું છું.
  2. મારું કે મારા પરિવારના અન્ય સભ્યોનું નામ ભારતભરમાં કોઈ પણ જગ્યાએ રેશનકાર્ડમાં ચાલતું નથી.
  3. મારા કુટુંબના કુલ સભ્યોની સંખ્યા __ છે.
  4. મારા કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ. _______/- છે.
  5. મારા ઘરે રાંધણ ગેસનું કનેક્શન ____.
  6. મારે નવું રેશનકાર્ડ કઢાવવાની જરૂર હોવાથી આ સોગંદનામું કરેલ છે.

ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.



સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)