નિરાધાર વૃદ્ધ સહાય સોગંદનામું
આથી હું નીચે સહી કરનાર,
____________________,
ઉંમર આશરે ____ વર્ષ,
ધર્મ: ________,
રહેવાસી: ________________________________.
આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,
- હું ઉપર જણાવેલ સરનામે રહું છું અને ભારતીય નાગરિક છું.
- મારી ઉંમર હાલ ____ વર્ષ છે અને હું વૃદ્ધ અને અશક્ત છું.
- મારો કોઈ પુત્ર ૨૧ વર્ષથી ઉપરની ઉંમરનો નથી / છે તો તે અપંગ/માનસિક અસ્થિર છે.
- મારા પરિવારની તમામ સાધનોમાંથી થતી કુલ વાર્ષિક આવક રૂ. _______/- છે. જે નિયત મર્યાદા કરતા ઓછી છે.
- મારું ભરણપોષણ કરનાર કોઈ નથી તેથી હું નિરાધાર છું.
- સરકારશ્રીની નિરાધાર વૃદ્ધ સહાય (પેન્શન) યોજનાનો લાભ લેવા માટે મેં આ સોગંદનામું કરેલ છે.
ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.
સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)