GJ
One Person Affidavit by Rikesh Patel
INDIA Identity Tools

એક જ વ્યક્તિના અલગ નામ અંગે સોગંદનામું

આથી હું નીચે સહી કરનાર,

____________________, ઉંમર આશરે ____ વર્ષ, ધર્મ: ________, રહેવાસી: ________________________________.

આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,

  1. હું ભારતીય નાગરિક છું અને હાલ ઉપર જણાવેલ સરનામે કાયમી વસવાટ કરું છું.
  2. મારું સાચું નામ ____________________ છે. જે મારા _________ તથા અન્ય સરકારી પુરાવાઓમાં ચાલે છે.
  3. જયારે મારા _________ માં મારું નામ ભૂલથી કે ટૂંકમાં ____________________ તરીકે લખાઈ ગયેલ છે/ચાલતું આવેલ છે.
  4. આમ, ____________________ તથા ____________________ એ બંને એક જ વ્યક્તિના નામ છે, અને તે બંને વ્યક્તિ હું પોતે જ છું.
  5. આ બંને નામો અલગ અલગ વ્યક્તિના નથી પરંતુ મારા એકલાના જ છે.
  6. આ સોગંદનામું મારે મારા બંને નામો વાળી વ્યક્તિ એક જ છે તેવી સ્પષ્ટતા કરવા માટે રજુ કરવાનું હોવાથી કરેલ છે.

ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.



સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)

એકરાર

હું આ સોગંદનામું લખી આપનાર એકરાર કરું છું કે ઉપર જણાવેલ તમામ વિગતો મારા જાણવા મુજબ ખરી અને સાચી છે. જો તેમાં કઈ પણ ખોટું માલુમ પડશે તો તેની કાયદેસરની જવાબદારી મારી રહેશે.

સહી: __________________