GJ
Pedhinamu by Rikesh Patel
INDIA Family Tools

પેઢીનામું સોગંદનામું

આથી હું નીચે સહી કરનાર,

____________________, ઉંમર આશરે ____ વર્ષ, ધર્મ: ________, રહેવાસી: ________________________________.

આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,

  1. હું ભારતીય નાગરિક છું અને હાલ ઉપર જણાવેલ સરનામે કાયમી વસવાટ કરું છું.
  2. મારા કુટુંબના મુખ્ય વ્યક્તિ ____________________ જેઓ તારીખ __________ ના રોજ અવસાન પામેલ છે.
  3. સદરહું મરણ જનારના સીધી લીટીના વારસદારોના નામ નીચે મુજબ છે:
No. વારસદારનું નામ ઉંમર સગપણ
1
2
3
  1. ઉપરોક્ત વારસદારો સિવાય મરણ જનારના અન્ય કોઈ સીધી લીટીના વારસદારો નથી.
  2. આ પેઢીનામું મારે સરકારી રેકોર્ડમાં વારસાઈ હક દાખલ કરવા તથા પેન્શન માટે રજુ કરવાનું હોવાથી કરેલ છે.

ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.



સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)

એકરાર

હું આ સોગંદનામું લખી આપનાર એકરાર કરું છું કે ઉપર જણાવેલ તમામ વિગતો મારા જાણવા મુજબ ખરી અને સાચી છે. જો તેમાં કઈ પણ ખોટું માલુમ પડશે તો તેની કાયદેસરની જવાબદારી મારી રહેશે.

સહી: __________________