GJ
Property Rights by Rikesh Patel
INDIA Revenue Tools

હક કમી કરવા અંગેનું સોગંદનામું

આથી હું નીચે સહી કરનાર,

____________________, ઉંમર આશરે ____ વર્ષ, ધર્મ: ________, રહેવાસી: ________________________________.

આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,

  1. હું ભારતીય નાગરિક છું અને હાલ ઉપર જણાવેલ સરનામે કાયમી વસવાટ કરું છું.
  2. મોજે ગામ __________, તાલુકો/જીલ્લો અમદાવાદની સીમની ખેતીની જમીન જેનો ખાતા નંબર __________ તથા સર્વે/બ્લોક નંબર __________ વાળી જમીન આવેલી છે.
  3. આ મિલકત/જમીન અમારા વડીલોપાર્જિત છે અને તેમાં મારું નામ વારસદાર તરીકે ચાલી આવેલ છે.
  4. આ જમીનમાંથી હું મારો હક-હિસ્સો રાજીખુશીથી, કોઈપણ જાતના દાબ-દબાણ વગર જતો કરું છું (હક કમી કરું છું).
  5. હવે પછી આ જમીનમાં માત્ર ____________________ નો જ માલિકી હક રહેશે. જેમાં મારી કોઈ તકરાર રહેશે નહિ.
  6. આ સોગંદનામું રેવન્યુ રેકોર્ડમાં (7/12 માં) મારું નામ કમી કરવા માટે અને વારસાઈ એન્ટ્રી પાડવા માટે રજુ કરવાનું હોવાથી કરેલ છે.

ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.



સ્થળ: ________
તારીખ: ________
Photo
લખી આપનારની સહી
(__________________)