સોલ્વન્સી (સધ્ધરતા) અંગે સોગંદનામું
આથી હું નીચે સહી કરનાર,
____________________,
ઉંમર આશરે ____ વર્ષ,
ધર્મ: ________,
રહેવાસી: ________________________________.
આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,
- હું ભારતીય નાગરિક છું અને હાલ ઉપર જણાવેલ સરનામે રહું છું.
- મારી સ્વતંત્ર માલિકીની સ્થાવર મિલકત (જમીન/મકાન) જેનો સર્વે નંબર/બ્લોક નંબર __________ આવેલ છે.
- આ મિલકતની હાલની બજાર કિંમત આશરે રૂ. _______/- જેટલી થાય છે.
- આ મિલકત ઉપર કોઈ પણ બેંક કે સંસ્થાનું લિયન, બોજો કે કોર્ટ કેસ ચાલુ નથી. મિલકત સંપૂર્ણ ચોખ્ખી છે.
- હું આર્થિક રીતે સધ્ધર છું અને નાદાર નથી. મારી ઉપર કોઈ મોટું દેવું નથી.
- મારે રૂ. _______/- ના સોલ્વન્સી સર્ટિફિકેટ (સધ્ધરતાના દાખલા) ની જરૂરિયાત હોવાથી આ સોગંદનામું કરેલ છે.
ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.
સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)