ટ્રસ્ટ રજીસ્ટ્રેશન અંગે સોગંદનામું
આથી હું નીચે સહી કરનાર,
____________________,
ઉંમર આશરે ____ વર્ષ,
ધર્મ: ________,
રહેવાસી: ________________________________.
આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,
- હું ભારતીય નાગરિક છું અને હાલ ઉપર જણાવેલ સરનામે કાયમી વસવાટ કરું છું.
- અમે નીચે જણાવેલ નામથી સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરેલ છે.
ટ્રસ્ટનું નામ: ____________________.
સરનામું: ____________________.
- આ ટ્રસ્ટની કાયમી અને જંગમ મિલકત રૂ. _____/- છે, જે ટ્રસ્ટની માલિકીની છે.
- આ ટ્રસ્ટના ઉદ્દેશ્યો સંપૂર્ણપણે કાયદેસરના અને સમાજ સેવાના છે.
- હું જાહેર કરું છું કે આ ટ્રસ્ટની મિલકત પર કોઈ બોજો નથી કે કોઈ કોર્ટ કેસ ચાલુ નથી.
- આ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન ચેરીટી કમિશનર કચેરીમાં કરાવવા માટે મેં આ સોગંદનામું કરેલ છે.
ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.
સ્થળ: ________
તારીખ: ________
Photo
પ્રમુખ/ટ્રસ્ટીની સહી
(__________________)