વિધવા સહાય સોગંદનામું
આથી હું નીચે સહી કરનાર,
____________________,
ઉંમર આશરે ____ વર્ષ,
ધર્મ: ________,
રહેવાસી: ________________________________.
આથી હું સોગંદ ઉપર જાહેર કરું છું તથા લખી આપું છું કે,
- મારા પતિ ____________________ નાઓ તારીખ __________ ના રોજ અવસાન પામેલ છે.
- પતિના અવસાન બાદ આજ દિન સુધી મેં બીજા કોઈ લગ્ન (પુનઃલગ્ન) કરેલ નથી કે હવે પછી કરવાની નથી.
- હું ઘરેલું કામકાજ કરી મારું અને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું.
- મારા પરિવારની તમામ સાધનોમાંથી થતી કુલ વાર્ષિક આવક રૂ. _______/- છે.
- મારો પુત્ર ૨૧ વર્ષથી ઉપરનો નથી / મારી કોઈ સંતાન કમાતું નથી.
- સરકારશ્રીની વિધવા સહાય (ગંગા સ્વરૂપા) યોજનાનો લાભ લેવા માટે મેં આ સોગંદનામું કરેલ છે.
ઉપરોક્ત વિગતો મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સાચી છે.
સ્થળ: ________
તારીખ: ________
Photo
સોગંદ લેનારની સહી
(__________________)