અનુ નં તા.
નોંધાયેલ સોગંદનામા આધારે
જા.નં. તા.
આથી જીલ્લો: , તાલુકા: , મોજે ના મૂળ રહીશ / હાલના રહીશશ્રી , હયાત / મૈયાત મરણ સ્થળ તારીખ ના રોજ અવસાન પામેલ છે. તેઓના સીધીલીટીના કાયદેસરના વારસદારો અંગે પૂછવાથી અમો અરજદાર/ વારસદાર ઉ.વ.આ. રહેવાસી તથા પંચો નીચે મુજબનું પેઢીનામું લખાવીએ છીએ.
| અ.નં. | વારસદારોનું નામ | ઉંમર | મરણ પામનાર સાથે સંબંધ |
|---|
ઉપર જણાવ્યા પ્રમાણે . શ્રી (હયાત / મૈયાત) નાં કુલ ૧ થી વારસદારો દર્શાવતું પેઢીનામું સાચું અને બરાબર છે. તેમાં કોઈ સીધીલીટીના કાયદેસરના વારસદારો રહી જવા પામેલ નથી કે ખોટા વારસદાર દાખલ કરેલ નથી. તેમાં હયાત, મૈયત, અપરણિત, પરણિત, દીકરીઓ અને સગીર તથા એકથી વધુ પત્ની હોય તો તે – એમ તમામ વારસદારો પણ લખાવેલ છે. ખોટું સોગંદનામું / પેઢીનામું કરવું કે કરાવવું ફોજદારી ગુન્હો બને છે તે અમો અરજદાર/વારસદાર તથા પંચો જાણીએ, સમજીએ છીએ. ભવિષ્યમાં આ પેઢીનામાં અંગે કોઈ પ્રશ્ન, વિવાદ કે કોર્ટ કેસ ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી અમો પેઢીનામા માં નીચે સહીઓ કરનાર પંચો તથા સોગંદનામું રજૂ કરનાર અરજદાર/વારસદારની રહેશે જે અમોને બંધનકર્તા રહેશે. જે બરાબર હોઈ નીચે સહી/અંગૂઠાનો નિશાન કરેલ છે.
| અ.નં. | પુરૂ નામ | ઉંમર | ધંધો | રહેવાસી | મોબાઈલ નંબર |
|---|---|---|---|---|---|
| ૧ | |||||
| ૨ | |||||
| ૩ |
અમો ઉપર જણાવેલ પંચો અમારી જાત માહિતી મુજબ તથા અરજદારના જણાવ્યા મુજબ લખાવીએ છીએ કે અરજદાર એ જણાવેલ શ્રી હયાત / મૈયાત છે. તા. નું કુલ વારસદારોનું પેઢીનામું સાચુ અને બરાબર છે. ઉપર મુજબનું પંચનામું અમોના લખાવ્યા મુજબનું શુદ્ધ બુધ્ધિથી, અક્કલ હોંશિયારીથી કોઈપણ જાતના દાબ દબાણ, લોભ-લાલચ સિવાયનું લખાવ્યા મુજબનું સાચું અને ખરૂ છે જે અમોએ વાંચી, વંચાવી, સાંભળી, સમજી, વિચારીને નીચે સહી કરી આપેલ છે. જે બદલ આ નીચે અમો એ તલાટીશ્રી રૂબરૂ સહીઓ કરી છે
ફોટો
ફોટો
ફોટો