GJ
Name Correction in Rationcard by Rikesh Patel
INDIA Rationcard Tool
warning આ અરજી/દસ્તાવેજનો ઉપયોગ ફક્ત માન્ય અને સત્તાવાર હેતુઓ માટે જ કરવો, ખોટી માહિતી આપશો અથવા ખોટો ઉપયોગ કરશો તો તેના માટે તમે જ જવાબદાર રહેશો.
નમૂના નં: ૬-અ
બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (નામ અટકમાં સુધારો અને ક્લેરીકલ ભૂલ માટે)
અરજી ફોર્મ (વિના મુલ્યે)
પ્રતિ,
મામલતદારશ્રી / ઝોનલ અધિકારીશ્રી,
તાલુકો / ઝોન / : જીલ્લો :
અમો અરજદારનું નામ: બારકોડેડ
રેશનકાર્ડ નંબર : ધરાવીએ છીએ. આ બારકોડેડ રેશનકાર્ડમાં નીચે મુજબની

વિગતે સુધારો કરાવવાનો હોઇ તે મુજબ સુધારો કરી આપવા વિનંતી છે.
(જ્યાં લાગુ પડતું હોય ત્યાં ( ✓ ) કરવું.)

  • કાર્ડની વિગતમાં સુધારો (સુધારાની વિગતો નીચે રજૂ કરવી):-
હાલની વિગતો સુધારાની વિગતો આધાર નંબર / મોબાઈલ નંબર
નામ / અટક
ઉંમર / જન્મ તારીખ
પિતા/ પતિના નામ
સરનામું પુરુ સરનામુ:–
ઘરનં./નામ,
શેરી/મહોલ્લો/ફળીયું/સોસાયટીનું નામ, વોર્ડ નંબર, ગામ/શહેરનું નામ , તાલુકો , જીલ્લો, પીન કોડ નંબર
કુટુંબના સભ્યોની વિગતમાં ભૂલ છે. તેનો ક્રમ દર્શાવીને હવે પછી શું લખવાનું છે તેની વિગત આપવી.(નવું નામ ઉમેરી શકાશે નહી)
ગેસ કનેક્શન / એજન્સી નામ
ગામનું નામ
કુટુંબના વડાનું નામ

બીડાણ કરવાના પુરાવા: નામ, અટક, પિતા/ પતિના નામમાં સુધારા કરવા માટે ગેઝેટની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવી.
      ઉપર મુજબની વિગતે મારા અસલ રેશનકાર્ડમાં સુધારો કરી આપવા વિનંતી છે, આ સાથે મારુ અસલ રેશનકાર્ડ રજૂ કરુ છું.

-: એકરાર :-

હું અરજદાર મારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપી જણાવું છું કે, ઉપર દર્શાવેલ વિગતો સાચી છે અને આ વિગતો જો ખોટી સાબિત ઠરશે તો હું સજાને પાત્ર થઇશ.

..................................................
(અરજદારની સહી/અંગૂઠાનું નિશાન)
તારીખ:
નામ :-
પાછળ ..........
કુટુંબના સભ્યોની વિગતમાં ભૂલ છે. તેનો ક્રમ દર્શાવીને હવે પછી શું લખવાનું છે તેની વિગત આપવી.(નવું નામ ઉમેરી શકાશે નહી)
હાલની વિગતો સુધારેલ વિગતો ચૂંટણી ઓળખકાર્ડ નંબર આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર
અ.નં નામ જન્મ તારીખ સ્ત્રી/પુરૂષ/ કુટુંબના મુખ્ય વ્યક્તિ સાથે સંબંધ. અ.નં નામ જન્મ તારીખ સ્ત્રી/પુરૂષ/ કુટુંબના મુખ્ય વ્યક્તિ સાથે સંબંધ.
૧૦૧૦
..................................................
(અરજદારની સહી/અંગૂઠાનું નિશાન)
અરજદારનું નામ:-
તારીખ:-
બારકોડેડ રેશનકાર્ડ નંબર:-
(કચેરીના ઉપયોગ માટે)
  1. અરજી મંજૂર /નામંજૂર
  2. મંજૂર કરેલ કાર્ડનો પ્રકાર:-    AAY BPL APL APL2
  3. અરજી નામંજૂર કર્યાના કારણો
મામલતદાર/ઝોનલ અધિકારીની સહી
તારીખ :– .................................
નામ ...............................................
નોંધ :- સુધારા માટે કોઇ ફી ચુકવાની રહેશે નહિ.